
રોજગાર કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...
લાયકાત : 10 પાસ/12 પાસ/ITI પાસ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા/BE/B.Tech
>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<
તારીખ : 11/04/2025
સમય : સવારના 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, C બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન,રાજ મહેલ કંપાઉન્ડ અમરેલી.
વયમર્યાદા : 18 થી 35 વર્ષ

>>> અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.