જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

પોસ્ટ : મશીન ઓપરેટર

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 15/04/2025
સમય : સવારના 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ.

👉 અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.