સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> પોસ્ટ <<
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • પેરા મેડિકલ સ્ટાફ
  • હાઉસ કીપર
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • આર્ટ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • હાઉસ ફાધર
  • મેનેજર
  • કોર્ડિનેટર
વયમર્યાદા : 21 થી 40 વર્ષ

>>> તારીખ : 16/04/2025
>>> સમય : 09:30 કલાકે
>>> સ્થળ : જિલ્લા બાળ સુરક્ષાની કચેરી, A બ્લોક ભોંયતળિયે, સહયોગ સ્કૂલ બિલ્ડીંગ, સિવિલ સામે, પથિકાશ્રમની બાજુમાં સેકટર - 11 ગાંધીનગર