પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : મ્યુનિસિપલ ઇજેનર

પગાર : Rs. 35,000/-

લાયકાત : ડિપ્લોમા સિવિલ ઇંજિનિયરિંગ

ભરતી . : ઇન્ટરવ્યુ દ્વારા (09:00 થી 11:00 કલાક)

::: ઇન્ટરવ્યુ માટેનું સ્થળ :::
પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન,
બ્લોક નં. 14/3જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - 382010