
GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....
પોસ્ટ : કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
>>> લાયકાત : 12 પાસ
>>> ઉંમર : 21 થી 35 વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ
તારીખ : 10/04/2025
સમય : સવારે 10:00 થી 02:00 વાગ્યા સુધી
સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા - કઠવાડા રોડ અમદાવાદ.
