
જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા ભરતી મેળો...
રોજગાર ભરતી મેળો...
>> પોસ્ટ <<
- કોમ્પ્યુટર ઓપરેટર
- હેલ્પર
- સેલ્સમેન
- મીકેનીકલ
- સેલ્સ મેનેજર
- એકાઉન્ટ
- માર્કેટીંગ
- ટ્રેઇની
ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
- તારીખ : 22/04/2025
- સમય : સવારે 11:00 કલાકે
- સ્થળ : સબરીમાલા હોસ્પીટલ, સિધ્ધ્પુર ચાર રસ્તા, પાટણ તા. પાટણ જિ. પાટણ
લાયકાત : 8 પાસ,10 પાસ,12પાસ,ITI પાસ,ગ્રેજ્યુએટ,ડિપ્લોમા