રોજગાર કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/12 પાસ/ITI પાસ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા

>> પોસ્ટ <<
  • મશીન ઓપરેટર
  • આસી. બ્રાન્ચ મેનેજર (માર્કેટિંગ)
  • બ્રાન્ચ મેનેજર (માર્કેટિંગ)
  • એજન્ટ
  • ટ્રેઇની
ઉંમર : 18 થી 40 વર્ષ

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 23/04/2025

સમય : સવારના 11:00 કલાકે

સ્થળ : ઔધ્યોગિક તાલીમ સંસ્થા, ડુંગર રોડ, રાજુલા.


>>> અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.