પારૂલ યુનિવર્સિટી દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- સિવિલ/મેઇન્ટેનન્સ એન્જિનિયર
- પ્લંબર
- કારપેન્ટર
- વેલ્ડર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
તારીખ : 03/05/2025
સમય : સવારે 10:00 થી શરૂ
સ્થળ : પારૂલ યુનિવર્સિટી વિસ્તરણ કેન્દ્ર, બીજો માળ, રોશની ટેકનૉલોજિ પાર્ક, કારેલી બાગ, પાણી ની ટાંકી સામે, કારેલી બાગ, વડોદરા.