I - ખેડૂત દ્વારા વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ યોજના...
યોજનાનુ નામ : વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ યોજના
(અનુ. જનજાતિના ખેડૂતો માટે)
ફોર્મ ભરવા માટે તા. : 24/04/2025 થી 15/05/2025
સહાયની રકમ : રૂ. ૫૦,૦૦,૦૦૦ સુધી
>>>> લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને I-khedut પોર્ટલ પર પ્રદર્શિત/રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ/સાધનની તેઓના મેન્યુફેક્ચરર/વેન્ડરના ઓથોરાઈઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે...
જરૂરી ડૉક્યુમેન્ટ
- ખેડૂત નોંધણી પત્રક નંબર (જો નોંધણી કરાવેલ હોય તો)
- 7-12, 8-A ખાતા નંબર
- આધાર કાર્ડ નંબર
- રેશન કાર્ડ નંબર
- મોબાઈલ નંબર
- બેંક પાસબુક or કેન્સલ ચેક
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- પાન કાર્ડ
- ખરીદી બિલ
>>> અરજી માટે માર્ગદર્શિકા PDF : અહી ક્લિક કરો.
👉 વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.