ACPDC દ્વારા ધો.10 પછી ડિપ્લોમા એડમિશન માટે કોલેજ ચોઈસ ફિલિંગ શરૂ...

કોર્સ : ડિપ્લોમા કોર્સ

મોક રાઉન્ડ ચોઈસ ફિલિંગ માટે તા. : 02/07/2025 થી 05/07/2025

મોક રાઉન્ડ રિઝલ્ટ તા. : 10/07/2025

👉 મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

*********************************************************************************
ACPDC દ્વારા ધો.10 પછી ડિપ્લોમા એડમિશન ફોર્મ...

કોર્સ : ડિપ્લોમા કોર્સ

>>> પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ માટે નું રજીસ્ટ્રેશન તા.૧૫-૦૫-૨૦૨૫ થી શરૂ થનાર છે. જેથી પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ લાગુ પડતા કિસ્સામાં જરૂર મુજબના દસ્તાવેજો (Documents) જે તે સક્ષમ અધિકારીની કચેરીએથી કઢાવી તૈયાર રાખવા હિતાવહ છે, જેથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન લાગુ પડતા પ્રમાણપત્ર સમયસર અપલોડ (Upload) થઈ શકે. (રજીસ્ટ્રેશન તારીખ: ૧૫-૦૫-૨૦૨૫ થી ૨૩-૦૬-૨૦૨૫ સુધી રહેશે)

ફોર્મ માટે તા. : 15/05/2025 થી 23/06/2025 સુધી...


>> એડમીશન માટે અગત્યની તારીખો <<
👇👇


:: જરૂરી ડોક્યુમેન્ટ ::
  • ફોટો
  • આધારકાર્ડ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.