GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા વિવિધ ભરતી પરીક્ષા તારીખ જાહેર....

>> પોસ્ટ <<
  • ટેકનીકલ આસીસ્ટન્ટ
  • ગ્રંથાલય કારકુન મત્સ્ય અધિકારી
  • રેખનકાર
  • મિકેનીક
  • આસીસ્ટન્ટ બાઈન્ડર
  • બાગાયત નિરીક્ષક
  • સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ
  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (ન.જ.સં.પા.પુ. અને ક.વિભાગ)
  • સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ
  • મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર
  • વાયરમેન
  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (માર્ગ અને મકાન વિભાગ)

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.