
જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા ભરતી મેળો...
રોજગાર ભરતી મેળો...
>> પોસ્ટ <<
- સેલ્સમેન
- એકાઉન્ટ
- માર્કેટિંગ
- ટ્રેઈની
- લાઇન ઓપરેટર
- પ્રોડક્ટસ ઓપરેટર
ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
- તારીખ : 16/05/2025
- સમય : સવારે 10:00 કલાકે
- સ્થળ : ITI,બાલીસણા, ઉંઝા -પાટણ હાઇવે મુ.પો.બાલીસણાતા.જિ.પાટણ જિ. પાટણ