ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન માટે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર....

કોર્સ :  ધો.10 પછી ડિપ્લોમા

>>> 10 પછી એગ્રીકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આજ રોજ મૂકવામાં આવેલ મેરીટ યાદી (મોકરાઉન્ડ) તેમજ એલોટમેન્ટ યાદી ફક્ત કામચલાઉ છે.
>>> મોક રાઉન્ડ (તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૧૭/૦૬/૨૦૨૫) દરમ્યાન જે ઉમેદવારો પોતાની ચોઈસ ફિલિંગ બદલવા ઇચ્છતા હોય તો તેવા ઉમેદવારો ચોઈસ ફિલિંગ બદલી શકશે.

<> <> ચોઈસ ફિલિંગ માટે તા. : 16/06/2025 થી 17/06/2025

👉 ચોઈસ ફિલિંગ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

********************************************************************
ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન ફોર્મ તારીખ જાહેર....

કોર્સ :  ધો.10 પછી ડિપ્લોમા

ઓનલાઈન અરજી ફી : 200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ

ફોર્મ તા. : 20/05/2025 થી 08/06/2025

::: પ્રવેશ માટે ધો.10 ની ટકાવારી :::
👇👇

>> જાહેરાત <<
👇👇

::: પ્રવેશ માટે ગત્યની તારીખો :::
👇👇


એડમીશન બુકલેટ : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • 7/12 અને 8/A નો દાખલો (જો જમીન ધરાવતા હોય તો)
  • પશુપાલન અંગેનો દાખલો (જો ઢોર-ઢાખર હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • EWS સર્ટિ (10 % અનામત વાળા માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC/SEBC માટે)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID