ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી...
ARO જામનગર
(ભરતી ફક્ત પુરુશ માટે છે..)
🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ
ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.
>>>>> ફી ચુકવણી કર્યા પછી કોઈ ફેરફાર કરી શકાશે નહીં
>>>>> ફી ચુકવણી કર્યા પછી રિફંડ કરવામાં આવશે નહીં
>>>>> ફી ચુકવણી કર્યા પછી રોલ નંબર જનરેટ કરવામાં આવશે
>>>>> ઓનલાઈન CEE પ્રવેશ કાર્ડ ઓનલાઈન CEE પરીક્ષા શરૂ થાય તેના 10-14 દિવસ પહેલા ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. તેની સૂચના તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પર ફોરવર્ડ કરવામાં આવશે.

>>>>> તમારી પ્રોફાઇલમાં અરજી હિસ્ટ્રી પર ક્લિક કરી ફી ચુકવણીની રસીદ ડાઉનલોડ કરી શકાશે.
>>>>> જો તમે ઓનલાઈન CEE પરીક્ષામાં શોર્ટલિસ્ટ થયા હોવ તો રેલી માટે પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે
>>>>> ફોર્મ ભર્યા પછી જો ફોર્મમાં કોઈ સુધારા વધારા કરેલ હોય તો ફરજિયાત સબમિટ બટન પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરવું.
>>>>> ફોર્મ ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ સાથે એફિડેવિટ ફોર્મ મેળવી લેવું અને ભરતીમાં એફિડેવિટ કરાવી સાથે લઈ જવું.

ફોર્મ ભર્યા પછી ચોકકસપણે આખું ફોર્મ એકવાર જોઈ લેવું અને જો કોઈ ફેરફાર હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ફેરફાર થઈ જશે.. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય..
>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 12/03/2025
- ફોર્મ છેલ્લી તા. : 10/04/2025
- ઓનલાઈન પરીક્ષા તા. : જૂન 2025 (અંદાજિત)
- જામનગર
- પોરબંદર
- રાજકોટ
- અમરેલી
- ભાવનગર
- જુનાગઢ
- સુરેન્દ્રનગર
- કચ્છ
- ગીર સોમનાથ
- બોટાદ
- મોરબી
- દેવભૂમિ દ્વારકા
- પાટણ
- દીવ
⇒ પોસ્ટ : અગ્નિવીર જનરલ ડયુટી
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2004 થી 01/04/2008 ની વચ્ચે હોવી જોઈએ)
વજન : આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં.
ઉંચાઇ : 168
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇒ પોસ્ટ : અગ્નિવીર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2004 થી 01/04/2008 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 167
વજન : આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં.
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી81 cm ફુલાવેલી છાતી
લાયકાત
અથવા
12 પાસ ફિઝીક્સ,કેમિસ્ટ્રી,મેથ્સ અને અંગ્રેજી સાથે કોઈપણ માન્ય રાજ્ય શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાંથી વિજ્ઞાનમાં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ, જેમાં NIOS અને જરૂરી ક્ષેત્રમાં NSQF સ્તર 4 અથવા તેનાથી ઉપરના ઓછામાં ઓછા એક વર્ષનો ITI અભ્યાસક્રમ શામેલ છે.
અથવા
કુલ મળીને 50% અને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનમાં ઓછામાં ઓછા 40% સાથે 10મી/મેટ્રિક પાસ, ITI માંથી 02 વર્ષની ટેકનિકલ તાલીમ અથવા નીચેની સ્ટ્રીમમાં માત્ર પોલિટેકનિક સહિત માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બે/ત્રણ વર્ષનો ડિપ્લોમા :-
- મિકેનિક મોટર વ્હીકલ.
- મિકેનિક ડીઝલ.
- ઇલેક્ટ્રોનિક મિકેનિક.
- ટેકનિશિયન પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ.
- ઇલેક્ટ્રિશિયન.
- ફિટર.
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક.
- ડ્રાફ્ટ્સમેન (તમામ પ્રકારના).
- સર્વેયર.
- જીઓ ઇન્ફોર્મેટિક્સ આસિસ્ટન્ટ.
- ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેઇન્ટેનન્સ.
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી.
- મિકેનિક કમ ઓપરેટર ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન સિસ્ટમ.
- વેસેલ નેવિગેટર.
- મિકેનિકલ એન્જિનિયરિંગ.
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ.
- ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ.
- ઓટો મોબાઇલ એન્જિનિયરિંગ.
- કોમ્પ્યુટર સાયન્સ/કોમ્પ્યુટર એન્જિનિયરિંગ.
- ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી.
- કોમ્પ્યુટર ટેકનોલોજીમાં 3 વર્ષનો ડિપ્લોમા.
⇒ પોસ્ટ : અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેક્નિશિયન
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2004 થી 01/04/2008 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 162
વજન : આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં.
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ ઇન્ટરમીડિયેટ પરીક્ષા કોઈપણ પ્રવાહમાં પાસ (આર્ટસ, કોમર્સ, સાયન્સ) એકંદરે 60% ગુણ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 50% સાથે. ધોરણ 12 માં અંગ્રેજી અને ગણિત/હિસાબ/બુક કીપિંગમાં 50% મેળવવા ફરજિયાત છે.
⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2004 થી 01/04/2008 ની વચ્ચે હોવી જોઈએ)ઊંચાઈ : 168
વજન : આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં.
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)
ઊંચાઈ : 168
(i) Mechanic MotorVeh
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2004 થી 01/04/2008 ની વચ્ચે હોવી જોઈએ)ઊંચાઈ : 168
વજન : આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં.
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)
તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.
નોંધ :
⇒ અગ્નિવીર ટેકનિકલ ભરતી ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે..(i) Mechanic MotorVeh
(ii) Mechanic Diesel
(iii) Electronic Mech
(iv) Technician Power Electronic Systems
(v) Electrician
(vi) Fitter
(vii) Instrument Mechanic
(viii) Draughtsman(All types)
(ix) Surveyor
(x) Geo Informatics Assistant
(xi) Information and Communication Technology System Maintenance
(xii) Information Technology
(xiii) Mechanic Cum Operator Electric Communication System
(xiv) Vessel Navigator
(xv) Mechanical Engineering
(xvi) Electrical Engineering
(xvii) Electronics Engineering
(xviii) Auto Mobile Engineering
(xix) Computer Science/Computer Engineering
(xx) Instrumentation Technology
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ :::
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ
>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
👉 ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું માટે : અહી ક્લિક કરો.