SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...

પોસ્ટ :  સબ ઈન્સ્પેકટર
Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2025

>>> ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળમાં સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા, 2025 ની સૂચના, જે 16.06.2025 ના રોજ પ્રકાશિત થવાની હતી, તે વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.