GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....
પોસ્ટ : વર્ક આસિસ્ટન્ટ
જાહેરાત ક્રમાંક : 304/202526
પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 18 થી 33 વર્ષ
>> ફોર્મ જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ થવાની તા. : 20/05/2025 (14:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 03/06/2025 (23:59 કલાક)
- ફી ભરવા માટે છેલ્લી તા. : 06/06/2025 (23:59 કલાક)

નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે) નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2023 થી 03/06/2025 નું હોવું જોઈએ..
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- નોંધ : EWS સર્ટિ તા. : 04/06/2022 થી 03/06/2025 નું હોવું જોઈએ..
ગ્રેજ્યુએટની માર્કશીટ - મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.