SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા ભરતી પરિક્ષા તાલીમ ફોર્મ...
પરીક્ષા : SPIPA UPSC સિવિલ સર્વિસેસ પરીક્ષા
IAS, IPS, IFS વગેરે પરીક્ષાની તૈયારી વિનામુલ્યે...
>>>> ફોર્મ શરૂ તા. : 05/05/2025 (14:00 કલાકે)
>>>> ફોર્મ છેલ્લી તા. : 04/06/2025 (23:59 કલાક સુધી)
>>>> પરીક્ષા તા. : 20/07/2025
વયમર્યાદા : 21 થી 32 વર્ષ (કેટેગરી પ્રમાણે છૂટછાટ લાગુ પડશે...)
લાયકાત : ગ્રેજ્યુએટ
(જે ઉમેદવાર અંતિમ સેમેસ્ટર/વર્ષ માં હોય તે પણ અરજી કરી શકશે...)
>> જાહેરાત <<
👇👇


>> પરીક્ષા સિલેબઝ <<
👇👇

SC/ST/OBC/EWS/PWD/એક્સ સર્વિસ મેન : 100/-
અન્ય માટે : 300/-
- ફોટો/સહી
- ધો. 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએટ માર્કશીટ
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
>>> SPIPA વેબસાઇટ માટે : અહી ક્લિક કરો.
>>> ઓજસ વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.