
NIACL (ધ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ) દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
કુલ જગ્યા : 500
ગુજરાતમાં કુલ જગ્યા : 33
વયમર્યાદા : 21 થી 30 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
- ફોર્મ શરૂ તા. : 06/06/2025
- ફોર્મ છેલ્લી તા. : 20/06/2025
- પરીક્ષા તા. : 26/06/2025
લાયકાત : ગ્રેજ્યુએટ
>> જાહેરાત <<
👇👇

::: ચલણ :::
જનરલ/OBC/EWS : 944/-
SC/ST/મહિલા માટે : 708/-
PWD માટે : 472/-