લોકરક્ષક (LRD) લેખિત પરીક્ષામાં સુરત ખાતે શાળાનું સરનામામાં સુધારો થયેલ બાબતે....

લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષામાં સુરત ખાતે રોલ નંબર 20095611 થી રોલ નંબર : 20095910 શાળાનું નામઃ SUMAN HIGH SCHOOL NO.2 સરનામું : VARSHA SCOIETY, MATAWADI, L.H. ROAD, SURAT દર્શાવેલ છે જેમાં ફકત સરનામામાં સુધારો થયેલ છે. જે નીચે મુજબ છે જે લાગતા-વળગતા ઉમેદવારોને E-mail, SMS અને મોબાઇલ ફોન ઉપર જાણ કરવામાં આવનાર છે.

નવુ સરનામું :  MOHANBHAI NI CHAL, MATAWADI, L.H. ROAD, SURAT.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.