SSA - સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભરતી....

>> પોસ્ટ,જગ્યા અને પગાર <<

1 પ્રોજેકટ કો - ઓર્ડિનેટર સેકન્ડરી એજયુકેશન
પગાર : 27,000/-
જગ્યા : 11

2. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર : કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)
પગાર : 27,000/-
જગ્યા : 6

3. મદદનીશ જિલ્લા કો ઓર્ડિનેટર : ગર્લ્સ એજયુકેશન
પગાર 27,000/-
જગ્યા : 6

4. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : જિલ્લા હિસાબી અધિકારી
પગાર 27,000/-
જગ્યા : 00

5. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : MIS
પગાર 27,000/-
જગ્યા : 4

6. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ/એકસેસ
પગાર : 27,000/-
જગ્યા : 4

7. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : IID કો - ઓર્ડિનેટર
પગાર : 27,000/-
જગ્યા : 7

8. એડિશનલ મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર ગર્લ્સ એજયુકેશન (KGBV)
પગાર : 23,000/-
જગ્યા : 3

9. સીવીલ ઈજનેર
પગાર : 30,000/-
જગ્યા : 10

10. આસિસ્ટન્ટ આર્કિટેક
પગાર : 30,000/-
જગ્યા : 15

11. બ્લોક MIS કો - ઓર્ડિનેટર (તાલુકા કક્ષા)
પગાર : 23,000/-
જગ્યા : 28

12. બ્લોક રિસોર્સ પર્સન
પગાર : 22,000/-
જગ્યા : 62

13. બ્લોક રિસોર્સ પર્સન નિપુણ (પ્રજ્ઞા)
પગાર : 22,000/-
જગ્યા : 11

14. આસિસ્ટન્ટ વોર્ડન—નિવાસી (KGBV)
પગાર : 15,000/-
જગ્યા : 102

હિસાબનીશ બિન નિવાસી (KGBV)
પગાર : 8500/-
જગ્યા : 57

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
  • ફોર્મ શરૂ તા. : 21/05/2025 (14:00 કલાક થી)
  • ફોર્મ છેલ્લી તા. : 31/05/2025 (23:59 કલાક સુધી)

>> પોસ્ટ અને લાયકાત <<
👇👇



>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિ નો દાખલો
  • સ્કૂલ લિવિંગ (LC)
  • વાર્ષિક આવક નો દાખલો
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.