UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CDS પરીક્ષા-II 2025 ફોર્મ શરૂ...
ભરતી પરીક્ષા : CDS પરીક્ષા - II 2025

કુલ જગ્યા : 453

ઉંમર : 20 થી 24 વર્ષ

:: ચલણ ::
અન્ય માટે : 200/-
SC/ST/ફિમેલ માટે : ચલણ નથી

લાયકાત

>>> IMA & OTA :  માન્ય યુનિવર્સિટીની ડિગ્રી અથવા સમકક્ષ.
>>>ઇન્ડિયન નેવલ એકેડમી માટે :- B.E./B.Tech

>>>એર ફોર્સ એકેડેમી માટે :- Std 12 સાથે ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે સ્નાતકની ડિગ્રી અથવા બી.ઇ./બી.ટેક.


અગત્યની તારીખ
  • ફોર્મ શરૂ થયાની તા. : 28/05/2025
  • ફોર્મ છેલ્લી તા. : 17/06/2025
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.