UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા NDA અને NA ભરતી પરિક્ષાના ફોર્મ શરૂ...

:: પોસ્ટ ::
  • NDA - નેશનલ ડિફેન્સ એકેડેમી
  • NA - નેવલ એકેડેમી
કુલ જગ્યા : 406

ચલણ
જનરલ/OBC/EWS માટે : 100/-
SC/ST/ફિમેલ માટે : ચલણ નથી

ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 01/01/2007 થી 01/01/2010 ની વચ્ચે હોવી જોઈએ.

છેલ્લી તારીખ : 17/06/2025 (11:59 Pm)

લાયકાત
  • NDA - 12 પાસ
  • NA : 12 સાયન્સ પાસ
>>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

>> પરીક્ષા સેન્ટર <<
👇👇