પોલીસ મહાનિરીક્ષક કચેરી ભુજ દ્વારા ભરતી....

પોસ્ટ : કાયદા સલાહકાર

લાયકાત : LLB

અનુભવ : વકીલાતની કામગીરીનો લઘુતમ 10 વર્ષનો અનુભવ

પગાર : Rs. 60,000/-

અરજી છેલ્લી તા. : 30/06/2025

અરજી સ્થળ : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી વિભાગ ભુજની કચેરી BSNL કચેરી પાસે, હરીપર રોડ કચ્છ - ભુજ


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.