GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • સહ પ્રાધ્યાપક, કાર્ડિયોલોજી સામાન્ય રાજ્ય સેવા
  • જનરલ સર્જન (તજજ્ઞ)
  • ફિઝીશીયન (તજજ્ઞ)
  • ગાયનેકોલોજીસ્ટ (તજજ્ઞ)
ફોર્મ માટે અગત્યની તારીખ
  • >> ફોર્મ શરૂ થવાની તા. : 24/06/2025
  • >> ફોર્મ છેલ્લી તા. : 08/07/2025


> જરૂરી ડૉક્યુમેન્ટ <
  • ફોટો/સહી
  • નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે. 
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.