GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી...
>> પોસ્ટ <<
- માઇન્સ સુપરવાઇઝર
- આસિસ્ટન્ટ લેબ
- સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ
ઉંમર : 18 થી 35 વર્ષ
>> ફોર્મ જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ થવાની તા. : 19/06/2025 (14:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 26/06/2025 (23:59 કલાક)
- ફી ભરવા માટે છેલ્લી તા. : 27/06/2025 (23:59 કલાક)
:: કેટેગરી પ્રમાણે જગ્યા ::
⇓⇓
>> માઇન્સ સુપરવાઇઝર <<
👇

>> આસિસ્ટન્ટ લેબ <<
👇

>> સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ <<
👇

>> પગાર ધોરણ <<
- માઇન્સ સુપરવાઇઝર : Rs. 26,000/-
- આસિસ્ટન્ટ લેબ : Rs. 26,000/-
- સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ : Rs. 40,800/-
1. માઇન્સ સુપરવાઇઝર : અહી ક્લિક કરો.
2. આસિસ્ટન્ટ લેબ : અહી ક્લિક કરો.
3. સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ : અહી ક્લિક કરો.
2. આસિસ્ટન્ટ લેબ : અહી ક્લિક કરો.
3. સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.