GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....
પોસ્ટ : જુનિયર સાયંટિફિક આસિસ્ટન્ટ
જાહેરાત ક્રમાંક : 317/202526
કુલ જગ્યા : 54
કુલ જગ્યા : 54
પગાર : Rs. 40,800/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 20 થી 35 વર્ષ
>> ફોર્મ જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ થવાની તા. : 01/07/2025 (14:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 15/07/2025 (23:59 કલાક)
- ફી ભરવા માટે છેલ્લી તા. : 18/07/2025 (23:59 કલાક)
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2023 થી 15/07/2025 નું હોવું જોઈએ...
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- EWS સર્ટિ તા. : 16/07/2022 થી 15/07/2025 નું હોવું જોઈએ.)
- લાયકાત મુજબ ની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.