NHM - નેશનલ હેલ્થ મીશન પેટલાદ દ્વારા ભરતી.....

>> પોસ્ટ <<
  • ઓકસીજન ઓપરેટર
  • બાયો મેડિકલ એન્જિનિયર
  • ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ
  • ઓપ્ટોમેટ્રીસ્ટ
  • સાયકોલોજીસ્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • સ્ટાફ નર્સ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

ફોર્મ શરૂ થવાની તા. : 11/06/2025
ફોર્મ છેલ્લી તા. : 20/06/2025 (06:10 સુધી)


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.