SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • જુનિયર હિન્દી ટ્રાન્સલેટર
  • જુનિયર ટ્રાન્સલેટર
  • સિનિયર હિન્દી ટ્રાન્સલેટર
કુલ જગ્યા : 437

>> અગત્યની તારીખ <<
  • ફોર્મ શરૂ તા. 05/06/2025
  • ફોર્મ  છેલ્લી તા. : 26/06/2025
  • ઓનલાઈન ફી ભરવા માટે છેલ્લી તા. : 27/06/2025
  • ફોર્મમાં કરેક્શન (સુધારો) માટે તા. : 01/07/2025 થી 02/07/2025
  • CBE પરીક્ષા તા. 12 August, 2025
:: ચલણ ::
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-

ઉંમર : 18 થી 30 વર્ષ

>> વયમર્યાદામાં છૂટછાટ <<
👇👇

>> પગાર <<
👇👇

>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.

👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.