
અમદાવાદ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા ભરતી...
પોસ્ટ- GIS મેનેજર
- GIS કોર્ડિનેટર - એન્જિનિયરિંગ
- GIS કોર્ડિનેટર IT/MIS
- GIS કોર્ડિનેટર - ટાઉન પ્લાનિંગ
- એકાઉન્ટ એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ)
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
છેલ્લી તા. : 25/07/2025 (05:30 PM)
રજિસ્ટર્ડ ઓફિસ: કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર,
દિવાન બલ્લુભાઈ સ્કૂલની સામે, NID જંકશન પાસે,
પાલડી, અમદાવાદ - 380007

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.