મીશન વાત્સલ્ય યોજના આણંદ હેઠળ ભરતી...

:: પોસ્ટ ::
  1. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  2. પેરા મેડિકલ સ્ટાફ
  3. કૂક (રસોઈયા)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

રજીસ્ટ્રેશન સમય : સવારે 09 થી 11 કલાકે

:: ઇન્ટરવ્યુ સ્થળ ::
જિલ્લા બાળ સુરક્ષા એકમ,
ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી,
અતિથિ ગૃહની બાજુમાં,અમુલ ડેરી સામે,
આણંદ - 388001

ઇન્ટરવ્યુ તા. : 15/07/2025

ઉંમર : 21 થી 40 વર્ષ