અમરેલી જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

:: પોસ્ટ ::

1. જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર

>>> લાયકાત : ગ્રેજ્યુએટ 50 %

>>> પગાર : 15,000/-

>>> ઉંમર : 18 થી 58 વર્ષ

2. તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર

>>> લાયકાત : ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ/ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન/સાયન્સની ડિગ્રી

>>> પગાર : 25,000/-

>>> ઉંમર :  18 થી 58 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 12/07/2025

અરજી મોકલવાનુ સ્થળ : જિલ્લા પુરવઠા અધિકારી,P.M. પોષણ (MDM) યોજનાની કચેરી, સેકન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, રાજમહેલ કમ્પાઉન્ડ અમરેલી - 365601