SMC (સુરત મહાનગર પાલિકા) દ્વારા ભરતી....

પોસ્ટ : બાર્બર (મેલ - ફિમેલ)

લાયકાત 10 પાસ

વયમર્યાદા : 33 વર્ષ થી વધુ નહીં

પગાર : 12,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

:: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ ::

તારીખ : 19/07/2025
સમય : સવારે 09:00 થી 11:00 કલાક સુધીમાં
સ્થળ : પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રૂટમેન્ટ) વિભાગ, સુરત મહાનગર પાલિકા.