
સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...
:: પોસ્ટ ::- જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
- તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી માટે છેલ્લી તા. : 31/07/2025
અરજી મોકલવાનુ સ્થળ :-જિલ્લા પુરવઠા અધિકારીશ્રી,
પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના
જિલ્લા સેવા સદન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ. 2 સુરેન્દ્રનગર.
