
GPHC (ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી...
પોસ્ટ : આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
લાયકાત : BE/B.Tech in Civil
વયમર્યાદા : 25 થી 30 વર્ષ

>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
- ફોર્મ શરૂ થવાની તા. : 21/07/2025
- ફોર્મ છેલ્લી તા. : 05/08/2025
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.