સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રોજેકટ કન્સલ્ટન્ટ

લાયકાત : ગ્રેજ્યુએટ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 15/07/2025

અરજી સ્થળ : પોલીસ અધિક્ષકશ્રી, જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ની સામે, સુરેન્દ્રનગર