નેશનલ આયુષ મીશન અંતર્ગત દ્વારા ભરતી....

પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રક્ટર

ઉંમર : 18 થી 45 વર્ષ

:: પગાર ધોરણ ::

  • પુરુષ માટે :- 8000/-
  • મહિલા માટે : 5000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • તારીખ : 11/07/2025
  • સમય : સવારે 11:00 કલાકે
  • સ્થળ : જિલ્લા આર્યુવેદ અધિકારીશ્રીની કચેરી, આર્યુવેદ શાખા, ખેડા જિલ્લા પંચાયત નડીઆદ