સરકારી  ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  1. હાઉસ મધર
  2. પેરામેડિકલ સ્ટાફ
  3. એજયુકેટર
  4. હાઉસ કીપર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

રજીસ્ટ્રેશન સમય : સવારે 09 થી 11 કલાક

:: ઇન્ટરવ્યુ સ્થળ ::
B - 32, ભોયતળિયે તત્વ,
આર્કેડ જિલ્લા સેવા સદનની સામે,
શામળાજી હાઇવે, મોડાસા જી.  અરવલ્લી 

ઇન્ટરવ્યુ તા. : 05/07/2025