GSCEL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર- ઇલેક્ટ્રિકલ)
  • વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ - કોમ્યુનિકેશન)
  • વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર- મિકેનિકલ)
  • ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
  • વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ)
  • એકાઉન્ટ ઓફિસર
  • વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર- એન્વાયરમેન્ટ)
  • વિદ્યુત સહાયક (પ્લાન્ટ અટેન્ડન્ટ  Gr. - I - ઇલેક્ટ્રિકલ)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

>>> ફોર્મ શરૂ તા. : 04/07/2025
>>> ફોર્મ છેલ્લી તા. : 24/07/2025

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ભરતી અંગેની નોટિફિકેશન :-

:: ચલણ ::
જનરલ/EWS/OBC માટે : 500/-
SC/ST/PWD માટે : 250/-

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.