પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ દ્વારા ભરતી...

>> પોસ્ટ <<

  • સિટી મેનેજર IT
  • સિટી મેનેજર SWM
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ - 360001

ઇન્ટરવ્યુ તારીખ તા. : 24/11/2025 (સવારે 10:00 કલાકે)

પગાર : Rs. 30,000/-