
:: પોસ્ટ ::
- લીગલ ઓફિસર
- પબ્લિક રિલેશન ઓફિસર
- EDP મેનેજર
- વર્ક આસિસ્ટન્ટ
- ટેક્ષ ઓફિસર
- સેનીટેશન ઓફિસર
- ટેકનિકલ સુપરવાઇઝર
- હાર્ડવેર એન્જિનિયર
- અધિક મદદનીશ
- સોલીડ વેસ્ટ મેનેજર
- લિક્વિડ વેસ્ટ મેનેજર
- MIS (IT) ડેટા એનાલિટીક્સ
- સિવિલ એન્જિનિયર
- સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ
- ફાયનાસ્ન્શિયલ મેનેજમેન્ટ & એકાઉન્ટિગ એક્સપર્ટ
- CAD ઓપરેટર
- સર્વેયર
- પ્લાનિંગ આસિસ્ટન્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 18/11/2025 તથા 19/11/2025 (બપોરે 12:00 કલાકે)
ઇન્ટરવ્યુ સ્થળ : સુરેન્દ્રનગર મહાનગર પાલિકા, કલેક્ટર કચેરી, પાસે, ટાવર રોડ, સુરેન્દ્રનગર.
