સર્વોદય ફાયર એજયુકેશન સોસાયટી માણસા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- જુનિયર ક્લાર્ક
- લેબ આસિસ્ટન્ટ
પગાર : Rs. 26,000/-
અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 04/11/2025
સરનામું : માનદ મંત્રીશ્રી સર્વોદય હાયર એજયુકેશન સોસાયટી, માણસા, કોલેજ કેમ્પસ, બસ સ્ટેશનની સામે, જી. ગાંધીનગર - 382845
