
પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજો માં ભરતી...
>> પોસ્ટ <<
- હેડ ક્લાર્ક
- લેબ આસિસ્ટન્ટ
- કોમ્પ્યુટર પ્રોગ્રામર
- ઇલેક્ટ્રિશિયન
- ગેસ મિકેનિક
- પ્લાન્ટ કલેક્ટર
- સિનિયર ક્લાર્ક
અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 04/11/2025
અરજી સરનામું : પ્રમુખશ્રી, પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ, કોલેજ કેમ્પસ, પેટલાદ - 388450 જી. આણંદ
