
પોસ્ટ : લોકલ બેન્ક ઓફિસર (LBO)
કુલ જગ્યા : 750
ગુજરાતમાં જગ્યા : 95
વયમર્યાદા : 20 થી 30 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
:: ફોર્મ જરૂરી તારીખ ::
- ફોર્મ શરુ તા. : 03/11/2025
- ફોર્મ છેલ્લી તા. : 23/11/2025
લાયકાત : કોલેજ પાસ

>> પરીક્ષા સેન્ટર <<
👇👇

SC/ST/PwBD ઉમેદવાર માટે : 50/- + GST
અન્ય ઉમેદવાર માટે : 1000/- + GST
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધારકાર્ડ
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- ધો. 10 માર્કશીટ
- જાતિનો દાખલો
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન

:: સિલેકશન પ્રોસેસ ::
- Online Written Test
- Screening
- Local Language Proficiency Test
- Personal Interview
- Final Selection
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.