જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો...

>> પોસ્ટ <<
  • મેકેનિક ઓપરેટર
  • લેબર વર્કર્સ
  • સેલ્સ
  • એકાઉન્ટિંગ
  • કોમ્પ્યુટર ઓપરેટર
ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
  • તારીખ : 27 /11/2025
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શ કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન, HNG યુનિવર્સિટી કેમ્પસ પાટણ જી. પાટણ
👉 અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.