
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ભરતી....
>> પોસ્ટ <<
- સિસ્ટમ મેનેજર
- ડેપ્યુટી રજિસ્ટ્રાર
- ઓડિટર
- સ્ટુડન્ટ વેલ્ફેર ઓફિસર
- આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર
- પબ્લિકેશન ઓફિસર
- સિસ્ટમ પ્રોગ્રામર
- સિસ્ટમ એનાલિસ્ટ
- ડેપ્યુટી એન્જિનિયર
- સિક્યોરીટી ઓફિસર
- કોચ (એથ્લેટિક્સ)
- કો ઓર્ડીનેટર
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- ડેટ એન્ટ્રી ઓપરેટર
- ટેપ ડિસ્ક લાઇબ્રેરિયન
- કોમ્પ્યુટર ઓપરેટર
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
- સ્ટેનો. ગ્રેડ C (ગુજરાતી)
- સિવિલ સુપરવાઇઝર
- ફિલ્ડ કલેકટર
- ગ્લાસ બ્લોઅર
- લેબોરેટરી ટેક્નિશિયન
- વર્કશોપ મેકેનિક
- ગેસ મેકેનિક
- ફિલ્ડ આસિસ્ટન્ટ
- લેબોરેટરી આસિસ્ટન્ટ
- ડિપાર્ટમેન્ટ સ્ટોર કીપર
- આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ ડેટ એન્ટ્રી ઓપરેટર
- ઓપરેટર કમ મેકેનિક
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ શરૂ તા. : 22/12/2025
ફોર્મ છેલ્લી તા. : 11/01/2026
કુલ જગ્યા : 71

>> પોસ્ટ અને પગાર <<
👇👇


👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
લાયકાત જોવા માટે પેજ નં. 4 થી 23 જુઓ....
:: ચલણ ::
જનરલ કેટેગરી માટે : 1000/-
ST/SC/OBC/EWS : 750/-
જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.