:: પોલીસ ભરતી 2025 ::

ગુજરાત પોલીસ ભરતી ઉમેદવારો માટે સૂચના...

PSI અને કોન્સ્ટેબલ ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. : 23/12/2025 છે. જે અરજી કનફોર્મ થયેલ હશે તે જ અરજી માન્ય રહેશે. અરજી કરવા ઇચ્છતા હોય તે તાત્કાલિક અરજી કરી, કનફોર્મ કરવાની રહેશે

:: પોસ્ટ ::
  • PSI :- 858
  • કોન્સટેબલ :- 12733
કુલ જગ્યા : 13591

જાહેરાત ક્રમાંક : GPRB/202526/1


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ભરતીની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.