પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : ઝોનલ મેનેજર IT

પગાર : Rs. 50,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 29/12/2025 (સવારે 11:00 કલાકે)

:: સ્થળ ::
પ્રાદેશિક કમિશનરમ નગરપાલિકાઓની કચેરી,
અમદાવાદ ઝોન, પાંચમો માળ,
ગુજરાત હાઉસિંગ બોર્ડનું નવું બિલ્ડિંગ,
પ્રગતિનગર, અમદાવાદ