
દહેગામ મહાનગરપાલિકા દ્વારા ભરતી....
:: પોસ્ટ ::
- ક્લાર્ક
- સિનિયર ક્લાર્ક
- ઓડિટર
- ટેક્ષ ઇન્સ્પેકટર
- મદદનીશ મ્યુનિસિપલ એન્જિનિયર (ડિપ્લોમા સિવિલ)
- મદદનીશ ઇજનેર (ડિપ્લોમા મિકેનિક)
- વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન
- કોમ્યુનિટી ઓર્ગેનાઓઝર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
જાહેરાત તા. : 17/12/2025
અરજી સ્થળ : ચીફ ઓફિસરશ્રી, દહેગામ નગરપાલિકા, તા. દહેગામ, જી. ગાંધીનગર

>>> જનરલ કેટેગરી ઉમેદવારોએ 500/- ચીફ ઓફિસર, દહેગામ નગરપાલિકાના નામનો DD મોકલવાનો રહેશે
>>> SC,ST, OBC, EWS, ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં
👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
👉 અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.