JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • સ્વિમિંગ કોચ
  • સ્વિમિંગ લાઈફ ગાર્ડ
  • ટેબલ ટેનિસ કોચ
  • જીમ ટ્રેનર
લાયકાત : 12 પાસ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ >>

📆 તારીખ : 19/12/2025
⏱ સમય : સવારે 11:00 કલાકે
🏡 સ્થળ : જામનગર મહાનગર પાલિકા, જયૂબેલી ગાર્ડન - જામનગર

👉 અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.