
SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
પોસ્ટ : ડ્રાફ્ટમેન

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

- ફોર્મ શરૂ તા. : 02/01/2026 (સવારે 11:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 16/01/2026 (11:00)
લાયકાત : ITI ડ્રાફ્ટમેન (સિવિલ) અથવા ડિપ્લોમા આર્કિટેક્ચર આસિસ્ટન્ટશીપ
નોંધ : આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે...

>> લાયકાત <<
👇👇

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.